બે સંખ્યાઓને જ્યારે એક ચોક્કસ ભાજક વડે ભાગવામાં આવે છે,ત્યારે શેષ અનુક્રમે $43$ અને $37$ વધે છે. જ્યારે તેમના સરવાળાને તે જ ભાજક વડે ભાગવામાં આવે છે,ત્યારે શેષ $13$ વધે છે. તો ભાજક શોધો.

  • A
    $71$
  • B
    $67$
  • C
    $57$
  • D
    $77$

Explore More

Similar Questions

અપૂર્ણાંકો $\frac{5}{113}, \frac{7}{120}, \frac{13}{145}$ અને $\frac{17}{160}$ માંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે?

એક અપૂર્ણાંકમાં જ્યારે અંશ અને છેદ બંનેમાં $1$ ઉમેરવામાં આવે ત્યારે તે $4$ બને છે; અને જ્યારે અંશ અને છેદ બંનેમાંથી $1$ બાદ કરવામાં આવે ત્યારે તે $7$ બને છે. આપેલ અપૂર્ણાંકનો અંશ કેટલો છે?

$2439.97 - 1234.01 + 401.99 = ? + 989.99$

$3149 \times 1?5 = 425115$

જો $x[-2\{-4(-a)\}]+5[-2\{-2(-a)\}]=4 a,$ હોય,તો $x=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo