$a y^4+b x y^3+c x^2 y^2+d x^3 y+e x^4=0$ સમીકરણ દ્વારા દર્શાવતી બે રેખાઓ પરસ્પર લંબ હોય,તો

  • A
    $(b+d)(a d+b e)+(e-a)^2(a+c+e)=0$
  • B
    $(b+d)(a d+b e)+(e+a)^2(a+c+e)=0$
  • C
    $(b-d)(a d-b e)+(e-a)^2(a+c+e)=0$
  • D
    $(b-d)(a d-b e)+(e+a)^2(a+c+e)=0$

Explore More

Similar Questions

$\sec h^{-1}\left(\frac{1}{2}\right)-\operatorname{cosec} h^{-1}\left(\frac{3}{4}\right)$ ની કિંમત શોધો.

સમીકરણ $\frac{1}{r} = \frac{1}{8} + \frac{3}{8} \cos \theta$ શું દર્શાવે છે?

જો $f(x)$ એ સંમેય સહગુણકો ધરાવતી $n$ ઘાતની બહુપદી હોય અને $1+2i, 2-\sqrt{3}$ તથા $5$ એ $f(x)=0$ ના ત્રણ બીજ હોય,તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

$10^{-6} \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં $0.1\%$ નો વધારો થાય છે. ઉત્પન્ન થયેલ તણાવ $1000 \ N$ છે. તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

એક નાનો ધાતુનો ગોળો અવાહક દોરાની મદદથી સમાન વિદ્યુતક્ષેત્રમાં લટકાવવામાં આવ્યો છે. જો ઉચ્ચ ઉર્જા ધરાવતું $X-$રે કિરણપુંજ ગોળા પર પડે,તો ગોળો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo