રેલ્વે ટ્રેકના બે સમાંતર પાટા, જે એકબીજાથી અને જમીનથી અવાહક છે, તેને એક મિલિવોલ્ટમીટર સાથે જોડવામાં આવ્યા છે. પાટાઓ વચ્ચેનું અંતર $1 \, m$ છે. એક ટ્રેન $72 \, km/h$ ના વેગથી પાટા પર ગતિ કરી રહી છે. મિલિવોલ્ટમીટરનું રીડિંગ ($mV$ માં) કેટલું હશે? (પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક $2 \times 10^{-5} \, T$ છે.)

  • A
    $1.44$
  • B
    $0.72$
  • C
    $0.4$
  • D
    $0.2$

Explore More

Similar Questions

મશીનગન દર મિનિટે $240$ ગોળીઓ છોડે છે. જો દરેક ગોળીનું દળ $10 ~g$ હોય અને ગોળીઓનો વેગ $600 ~ms^{-1}$ હોય,તો ગનનો પાવર ($kW$ માં) કેટલો હશે?

ગર્ભસ્થાપન દરમિયાન,બ્લાસ્ટોસાઈટ્‌સ ગર્ભાશયના કયા સ્તરમાં ખૂંપે છે?

સમાન દળ $M$ અને સમાન લંબાઈ $l$ ધરાવતા ચાર પાતળા સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસ બનાવે છે. કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $CO_2$ ઉત્પન્ન થતો નથી?

$M$ દળ ધરાવતા ગ્રહનો ક્ષેત્રીય વેગ $A$ હોય,તો તેનું કોણીય વેગમાન કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo