$M$ દળ ધરાવતા ગ્રહનો ક્ષેત્રીય વેગ $A$ હોય,તો તેનું કોણીય વેગમાન કેટલું થાય?

  • A
    $\frac{M}{A}$
  • B
    $2 M A$
  • C
    $A^2 M$
  • D
    $A M^2$

Explore More

Similar Questions

$x+y=1$,$x=1$ અને $y=1$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો.

જો સુરેખા $y=mx+c$ એ પરવલય $y^2=lx$ ની અક્ષને સમાંતર હોય અને પરવલયને $\left(\frac{c^2}{8}, c\right)$ બિંદુમાં છેદતી હોય,તો નાભિલંબની લંબાઈ શોધો.

જો રેખાઓની જોડી $xy-x-y+1=0$ અને રેખા $ax+2y-3a=0$ સંગામી હોય,તો $a$ ની કિંમત શોધો.

જો $\log _{27}(\log _3 x) = \frac{1}{3}$ હોય, તો $x$ ની કિંમત શોધો.

$2l$ લંબાઈનો એક વાહક સળિયો તેના લંબ દ્વિભાજકને અનુલક્ષીને અચળ કોણીય ઝડપ $\omega$ થી ભ્રમણ કરે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ ભ્રમણની ધરીને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે પ્રેરિત e.m.f. કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo