સમાન લંબાઈના બે સમાંતર તાર એકબીજાથી $3 \text{ m}$ ના અંતરે આવેલા છે. પ્રથમ અને બીજા તારમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે $3 \text{ A}$ અને $4.5 \text{ A}$ છે જે વિરુદ્ધ દિશામાં છે. બંને તારના મધ્યબિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ($\mu_0$ = શૂન્યાવકાશની પરમિએબિલિટી)

  • A
    $\frac{\mu_0}{2\pi}$
  • B
    $\frac{5\mu_0}{2\pi}$
  • C
    $\frac{7\mu_0}{2\pi}$
  • D
    $\frac{9\mu_0}{2\pi}$

Explore More

Similar Questions

જ્યારે વર્તુળાકાર ગૂંચળામાં વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે અને તેમાં ગૂંચળાના આંટાની સંખ્યા અડધી કરવામાં આવે,ત્યારે તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?

$n$ આંટા ધરાવતી રીંગના અક્ષ પર $x$ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય છે? (જ્યાં $r$ = રીંગની ત્રિજ્યા)

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતો એક અનંત લંબાઈનો તાર $Y$-અક્ષ પર એવી રીતે છે કે તેનો એક છેડો $A(0, b)$ બિંદુ પર છે અને તાર $+\infty$ સુધી વિસ્તરેલો છે. બિંદુ $(a, 0)$ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

આપેલ લૂપમાં,બિંદુ $O$ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પ્રવાહધારિત ગૂંચળાના કેન્દ્રથી તેની અક્ષ પર કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર,કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રના $1/8$ ગણું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo