બે કણો $A$ અને $B$ ઉગમબિંદુ $O$ થી શરૂ કરીને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે $0.5\,m/s$ અને $1.5\,m/s$ ની અચળ ઝડપે ગતિ કરે છે. તેઓ એકબીજા સાથે અથડાય તે સમય ........ $\text{s}$ છે.

  • A
    $0.785$
  • B
    $1.57$
  • C
    $3.14$
  • D
    $6.28$

Explore More

Similar Questions

ચાર કણો $A, B, C$ અને $D$ દરેક $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરી રહ્યા છે. દર્શાવેલ ક્ષણે,$B, C$ અને $D$ ની સાપેક્ષે $A$ ના સાપેક્ષ વેગની દિશાઓ કઈ છે?

Difficult
View Solution

List-$I$ ચાર સિસ્ટમોનું વર્ણન કરે છે, જેમાં દરેક બે કણો $A$ અને $B$ સાપેક્ષ ગતિમાં છે. List-$II$ સમય $t = \frac{\pi}{3} s$ પર તેમના સાપેક્ષ વેગના સંભવિત મૂલ્યો ($m s^{-1}$ માં) આપે છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

એક દડાને સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પ્રક્ષેપણ બિંદુથી $d_1$ જેટલા સમક્ષિતિજ અંતરે $h$ ઊંચાઈની દીવાલમાંથી પસાર થાય છે અને પ્રક્ષેપણ બિંદુથી $d_1+d_2$ અંતરે જમીન પર અથડાય છે,તો $h$ નું મૂલ્ય શું હશે?

$m$ દળ ધરાવતા કણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા અને પરિભ્રમણની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો તેની ગતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($E_i$ માં)? ($E_i$ અને $E_f$ એ અનુક્રમે કણની પ્રારંભિક અને અંતિમ ગતિઊર્જા છે.)

$2 \, kg$ દળ ધરાવતા પદાર્થનો $OE$ ની દિશામાં પ્રારંભિક વેગ $3 \, m/s$ છે અને તેના પર $OE$ ને લંબ દિશામાં $4 \, N$ નું બળ લગાડવામાં આવે છે. $4 \, s$ પછી પદાર્થનું $O$ થી અંતર ........... $m$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo