એક ધાતુની સપાટી પર ધાતુના વર્ક ફંક્શન કરતાં બમણી અને ત્રણ ગણી ઉર્જા ધરાવતા બે ફોટોન આપાત થાય છે. તો,બંને કિસ્સામાં ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનના મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\sqrt{2}: 1$
  • B
    $\sqrt{3}: 3$
  • C
    $\sqrt{3}: \sqrt{2}$
  • D
    $1: \sqrt{2}$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું સંયોજન કીરાલ (chiral) નથી?

સરળ આવર્ત ગતિ કરતા કણની કુલ ઊર્જા

જો વિધેય $y = \sin^{-1} x$ હોય, તો $(1 - x^2) \frac{d^2 y}{d x^2}$ ની કિંમત શોધો.

એક $ac$ સ્ત્રોતનો વોલ્ટેજ સમય સાથે $V = 100 \sin(100 \pi t) \cos(100 \pi t)$ સમીકરણ મુજબ બદલાય છે,જ્યાં $t$ સેકન્ડમાં છે અને $V$ વોલ્ટમાં છે. તો:

વોલ્ફ-કિશનર રિડક્શનમાં વપરાતો પ્રક્રિયક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo