બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2$ એકબીજાથી $l$ અંતરે છે. જો એક વિદ્યુતભારને બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે,તો બળનું મૂલ્ય $n$ ગણું થાય છે,જ્યાં $n$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $8$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $16$

Explore More

Similar Questions

બે અવાહક વિદ્યુતભારીત ધાતુના ગોળાઓ $P$ અને $Q$ જેની ત્રિજ્યા અવગણ્ય છે, તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $60 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6 \times 10^{-7} \,C$ હોય, તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણનું સ્થિત-વિદ્યુત બળ કેટલું હશે?

એક ચોરસના સામસામેના ખૂણાઓ પર $+Q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાકીના બે સામસામેના ખૂણાઓ પર $-q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. જો $+Q$ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોય,તો $\frac{+Q}{-q}$ ની કિંમત શોધો.

$+6 \mu C$ અને $+9 \mu C$ ના વિદ્યુતભારો ધરાવતા બે ગોળાઓ $d$ અંતરે રહેલા છે અને તેમની વચ્ચે $F$ જેટલું અપાકર્ષણ બળ લાગે છે. જ્યારે બંને ગોળાઓને $-3 \mu C$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે અને તેમને પહેલા જેટલા જ અંતરે રાખવામાં આવે,ત્યારે નવું અપાકર્ષણ બળ કેટલું હશે?

બે સમાન વિદ્યુતભારો એકબીજાથી $d$ અંતરે રહેલા છે. લંબ દ્વિભાજક પર $x$ અંતરે મૂકવામાં આવેલ ત્રીજો વિદ્યુતભાર મહત્તમ કુલંબ બળ અનુભવશે જ્યારે

Difficult
View Solution

$ABC$ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં $AB = 3 \ cm$,$BC = 4 \ cm$ અને કાટખૂણો $B$ પર છે. ત્રણ વિદ્યુતભારો $+15 \ \mu C$,$+12 \ \mu C$ અને $-20 \ \mu C$ ને અનુક્રમે $A$,$B$ અને $C$ પર મૂકવામાં આવ્યા છે. $B$ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. ($N$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo