બે સીધા રસ્તાઓ $60^o$ ના ખૂણે છેદે છે. એક રસ્તા પરની બસ છેદબિંદુથી $2 \, km$ દૂર છે અને બીજા રસ્તા પરની કાર છેદબિંદુથી $3 \, km$ દૂર છે. તો બંને વાહનો વચ્ચેનું સીધું અંતર કેટલું થાય?

  • A
    $1 \, km$
  • B
    $\sqrt{2} \, km$
  • C
    $4 \, km$
  • D
    $\sqrt{7} \, km$

Explore More

Similar Questions

$\cos \frac{2\pi}{15} \cos \frac{4\pi}{15} \cos \frac{8\pi}{15} \cos \frac{16\pi}{15} = $

ત્રિકોણ $ABC$ માં,$CD$ એ ખૂણા $C$ નો દ્વિભાજક છે. જો $\cos \frac{C}{2} = \frac{1}{3}$ અને $CD = 6$ હોય,તો $\left( \frac{1}{a} + \frac{1}{b} \right)$ ની કિંમત કેટલી થાય?

$\sqrt{3} \cot 20^{\circ} - 4 \cos 20^{\circ}$ નું મૂલ્ય કેટલું થાય?

જો $\alpha = 22^\circ 30'$ હોય,તો $(1 + \cos \alpha )(1 + \cos 3\alpha )(1 + \cos 5\alpha )(1 + \cos 7\alpha )$ ની કિંમત શોધો.

$2 \sin(12^{\circ}) - \sin(72^{\circ})$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo