$2.4 \ mm$ ની છિદ્રવાળી એક સ્લિટ પર થતા વિવર્તનના અભ્યાસ માટે સોડિયમ પ્રકાશની $590 \ nm$ અને $596 \ nm$ એમ બે તરંગલંબાઈઓનો વારાફરતી ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2 \ m$ છે. બંને કિસ્સાઓમાં મળતા વિવર્તન ભાતમાં પ્રથમ ગૌણ મહત્તમ સ્થાન વચ્ચેનું અંતર કેટલું હશે?

  • A
    $7.5 \times 10^{-6} \ m$
  • B
    $7.5 \times 10^{-9} \ m$
  • C
    $2.5 \times 10^{-6} \ m$
  • D
    $5.0 \times 10^{-6} \ m$

Explore More

Similar Questions

$550\, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $22.0 \times 10^{-5}\, cm$ પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. મધ્યસ્થ અધિકતમથી બીજા ન્યૂનતમનું કોણીય સ્થાન (રેડિયનમાં) કેટલું હશે?

$625 \, nm$ તરંગલંબાઈ ધરાવતો લાલ પ્રકાશ $2 \times 10^{5} \, \text{lines}/m$ ધરાવતી ઓપ્ટિકલ ડિફ્રેક્શન ગ્રેટીંગ પર લંબરૂપે આપાત થાય છે. મધ્યસ્થ મુખ્ય અધિકતમ (central principal maxima) ને ગણતા, ગ્રેટીંગથી દૂર રહેલા પડદા પર કુલ કેટલા અધિકતમ જોઈ શકાય?

$6000 \times 10^{-10} \ m$ તરંગલંબાઈ ધરાવતો નારંગી પ્રકાશ $0.6 \times 10^{-4} \ m$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે. મધ્યસ્થ અધિક્તમની બંને બાજુએ મળતા વિવર્તનના ન્યૂનતમની મહત્તમ શક્ય સંખ્યા $........$ છે.

એક પડદો એક સિંગલ સ્લિટથી $50\,cm$ દૂર મૂકવામાં આવ્યો છે,જે $6000\,\mathring{A}$ પ્રકાશથી પ્રકાશિત થાય છે. જો વિવર્તન ભાતમાં પ્રથમ અને ત્રીજા ન્યૂનતમ વચ્ચેનું અંતર $3\,mm$ હોય,તો સ્લિટની પહોળાઈ ......$mm$ છે.

Difficult
View Solution

એક સ્લિટને કારણે મળતા વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ શેના પર આધાર રાખતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo