સમાન આડછેદ ધરાવતા બે તાર $A$ અને $B$ ને છેડાથી છેડા સુધી જોડવામાં આવે છે. જ્યારે બંને તારમાં સમાન તણાવ ઉત્પન્ન થાય છે,ત્યારે તાર $B$ માં થતું વિસ્તરણ તાર $A$ માં થતા વિસ્તરણ કરતાં બમણું છે. જો $L_A$ અને $L_B$ એ અનુક્રમે તાર $A$ અને $B$ ની પ્રારંભિક લંબાઈ હોય,તો (તાર $A$ ના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $= 2 \times 10^{11} \ Nm^{-2}$ અને તાર $B$ ના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $= 1.1 \times 10^{11} \ Nm^{-2}$):

  • A
    $\frac{L_A}{L_B} = \frac{10}{11}$
  • B
    $\frac{L_A}{L_B} = \frac{4}{5}$
  • C
    $\frac{L_A}{L_B} = \frac{9}{11}$
  • D
    $\frac{L_A}{L_B} = \frac{3}{7}$

Explore More

Similar Questions

એક લાંબા પાતળા સ્ટીલના સળિયાના બે છેડાઓ પર સંકોચન બળ $F$ લગાડવામાં આવે છે. તેને સાથે સાથે ગરમ કરવામાં આવે છે, જેથી તેનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે. તેની લંબાઈમાં થતો ચોખ્ખો ફેરફાર શૂન્ય છે. ધારો કે $l$ એ સળિયાની લંબાઈ છે, $A$ એ તેનો આડછેદનું ક્ષેત્રફળ છે, $Y$ એ તેનો યંગ મોડ્યુલસ છે, અને $\alpha$ એ તેનો રેખીય પ્રસરણાંક છે. તો, $F$ નું મૂલ્ય કેટલું થાય?

તાંબા અને સ્ટીલ પૈકી કોનો યંગ મોડ્યુલસ વધુ છે?

બે તાર સમાન દ્રવ્યના બનેલા છે અને તેમનું કદ સમાન છે. પ્રથમ તારનું આડછેદનું ક્ષેત્રફળ $A$ છે અને બીજા તારનું આડછેદનું ક્ષેત્રફળ $3A$ છે. જો પ્રથમ તાર પર $F$ બળ લગાડવાથી તેની લંબાઈમાં $\Delta l$ જેટલો વધારો થાય,તો બીજા તારને તેટલી જ લંબાઈ સુધી ખેંચવા માટે કેટલા બળની જરૂર પડશે?

$2 \,kg$ નો ભાર $3 \,m$ લંબાઈ અને $1 \,mm$ વ્યાસ ધરાવતા તારમાં $1 \,mm$ જેટલું વિસ્તરણ ઉત્પન્ન કરે છે. તો તારનો યંગ મોડ્યુલસ .......... $Nm^{-2}$ થશે.

નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ સ્થિતિસ્થાપકતા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo