સ્તંભ-$I$ માં અચળાંકોના એકમો અને સ્તંભ-$II$ માં $SI$ એકમો આપેલા છે. નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ વિનનો અચળાંક $(i)$ $W m^{-2} K^{-4}$
$(b)$ સ્ટેફન-બોલ્ટ્ઝમેન અચળાંક $(ii)$ $W m^{-1} K^{4}$
$(iii)$ $m K$

  • A
    $(a-i), (b-ii)$
  • B
    $(a-i), (b-iii)$
  • C
    $(a-ii), (b-i)$
  • D
    $(a-iii), (b-i)$

Explore More

Similar Questions

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
$(a)$ વજન એ મૂળભૂત ભૌતિક રાશિ છે.
$(b)$ આણ્વિક સ્તરે ઓલિક એસિડના અણુનું પરિમાણ માપવા માટે માઇક્રોમીટરનો ઉપયોગ થાય છે.
$(c)$ કોઈપણ મૂળભૂત રાશિ પરથી મેળવેલી સાધિત રાશિના પરિમાણ ક્યારેય શૂન્ય ન હોઈ શકે.

સરેરાશ સૌર દિવસ અને નક્ષત્ર દિવસની લંબાઈ વચ્ચેનો તફાવત આશરે........$min$ છે.

નીચેનામાંથી કયો એકમ સાચી રીતે દર્શાવેલ નથી?

લંબાઈનો એક નવો એકમ $(\alpha)$ એવી રીતે પસંદ કરવામાં આવ્યો છે કે તે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલો થાય. જો પ્રકાશને આ અંતર કાપતા $6 \text{ min } 40 \text{ s}$ લાગતા હોય, તો શુક્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર $\alpha$ એકમમાં કેટલું હશે ($\text{ } \alpha$ માં)?

નીચેનામાંથી કોનું પારિમાણિક સૂત્ર સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo