$196$ અને $38220$ નો $HCF$ શોધવા માટે યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરો.

  • A
    $186$
  • B
    $196$
  • C
    $180$
  • D
    $179$

Explore More

Similar Questions

બે સંખ્યાઓનો $\text{g.c.d.}$ (ગુ.સા.અ.) $18$ છે અને તેમનો ગુણાકાર $6480$ છે. તેમનો $\text{l.c.m.}$ (લ.સા.અ.) .......... છે.

$HCF(a, b) \times LCM(a, b)$ નું મૂલ્ય શેના બરાબર છે?

અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને $8$,$9$ અને $25$ પૂર્ણાંકોનો ગુ.સા.અ. $(HCF)$ અને લ.સા.અ. $(LCM)$ શોધો.

ચાર ઘંટ અનુક્રમે $8$,$12$,$15$ અને $18$ સેકન્ડના અંતરે વાગે છે. ચારેય એકસાથે વાગવાનું શરૂ કરે છે. શરૂઆતની એક વખતને બાદ કરતાં,એક કલાકમાં તેઓ કેટલી વાર એકસાથે વાગશે?

Difficult
View Solution

$LCM(26, 91)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo