Explore More

Similar Questions

યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરીને $210$ અને $55$ નો ગુ.સા.અ. શોધો.

જો $\text{g.c.d.} (a, b) = b$ હોય,તો $\text{l.c.m.} (a, b) = \dots$ (જ્યાં,$a, b \in N$)

જો $HCF(306, 657) = 9$ આપેલ હોય,તો $LCM(306, 657)$ શોધો.

એક રમતગમતના મેદાનની આસપાસ એક વર્તુળાકાર માર્ગ છે. કુશાનને મેદાનનો એક આંટો પૂરો કરવામાં $18$ મિનિટ લાગે છે,જ્યારે રાજનને તેટલા જ અંતર માટે $12$ મિનિટ લાગે છે. ધારો કે તેઓ બંને એક જ બિંદુએથી અને એક જ સમયે શરૂઆત કરે છે અને એક જ દિશામાં દોડે છે. તો તેઓ કેટલા મિનિટ પછી ફરીથી શરૂઆતના બિંદુએ મળશે?

અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને $510$ અને $92$ નો $\text{g.c.d.}$ (ગુ.સા.અ.) અને $\text{l.c.m.}$ (લ.સા.અ.) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo