હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને,નીચેના કણોને તેમની લઘુત્તમ શક્ય ઉર્જાના વધતા ક્રમમાં ગોઠવો.
$(I)$ $H_{2}$ અણુમાં રહેલ ઇલેક્ટ્રોન
$(II)$ $H_{2}$ અણુમાં રહેલ હાઇડ્રોજન પરમાણુ
$(III)$ કાર્બન ન્યુક્લિયસમાં રહેલ પ્રોટોન
$(IV)$ નેનોટ્યુબની અંદર રહેલ $H_{2}$ અણુ

  • A
    $I < III < II < IV$
  • B
    $IV < II < I < III$
  • C
    $II < IV < III < I$
  • D
    $IV < I < II < III$

Explore More

Similar Questions

ડેવિસન અને જર્મરના પ્રયોગની ગોઠવણી સમજાવો.

Difficult
View Solution

ડેવિસન-ગર્મરના પ્રયોગમાં,નિકલનો સ્ફટિક ......... તરીકે વર્તે છે.

ડેવીસન અને ગર્મરના પ્રયોગમાં,પ્રકિર્ણન પામતાં ઈલેક્ટ્રોનની તીવ્રતા $(I)$ અને પ્રકિર્ણન કોણ $(\phi)$ વચ્ચેનો સાચો વક્ર કયો છે?

ડેવિસન-ગર્મરના પ્રયોગમાં,જ્યારે ઈલેક્ટ્રોન $Ni$ ના સ્ફટિક પર અથડાય છે,ત્યારે નીચેનામાંથી કયા તરંગોનું વિવર્તન થાય છે?

ડેવિસન-ગર્મર પ્રયોગમાં ગેલ્વેનોમીટરનું વિચલન કઈ રાશિના પ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo