$0.5\,m$ લંબાઈના સળિયા પર તાપમાન પ્રચલન (temperature gradient) નું મૂલ્ય $80\,^{\circ}C/m$ છે. જો ગરમ છેડાનું તાપમાન $30\,^{\circ}C$ હોય, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું હશે?

  • A
    $-10\,^{\circ}C$
  • B
    $10\,^{\circ}C$
  • C
    $40\,^{\circ}C$
  • D
    $70\,^{\circ}C$

Explore More

Similar Questions

એક તળાવના તળિયે તાપમાન $0^{\circ} C$ છે અને વાતાવરણનું તાપમાન $-20^{\circ} C$ છે. જો સપાટી પર $24 \, h$ માં $1 \, cm$ બરફ જામતો હોય,તો પછીના $1 \, cm$ બરફ જામવા માટે લાગતો સમય ......... $h$ છે.

બે પાતળા ધાબળા,આ બેની જાડાઈ જેટલા એક જાડા ધાબળા કરતાં વધુ ગરમી જાળવી રાખે છે. તેનું કારણ શું છે?

જ્યારે ધાતુના સળિયાના બે છેડાઓને અલગ-અલગ તાપમાને રાખવામાં આવે છે અને અમુક સમય પછી સળિયાનું દરેક બિંદુ અચળ તાપમાન પ્રાપ્ત કરે છે,ત્યારે:

તાપમાન પ્રચલન (Temperature gradient) એટલે શું? તાપમાન પ્રચલનને ક્યારે ધન અને ક્યારે ઋણ ગણવામાં આવે છે?

Difficult
View Solution

ઉષ્મા વહનની સ્થાયી અવસ્થામાં,$20 \, cm$ લાંબા સળિયાના છેડા $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $100^\circ C$ અને $0^\circ C$ છે. સળિયાના છેડા $A$ થી $6 \, cm$ અંતરે આવેલા બિંદુએ સળિયાનું તાપમાન કેટલું હશે ($^\circ C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo