સમાંતર પ્લેટ કેપેસિટરનું વોલ્ટેજ રેટિંગ $500\,V$ છે. તેનું ડાયલેક્ટ્રિક $10^6\,V/m$ ની મહત્તમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સહન કરી શકે છે. પ્લેટનું ક્ષેત્રફળ $10^{-4}\,m^2$ છે. જો કેપેસિટન્સ $15\,pF$ હોય,તો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? (આપેલ છે: $\epsilon_0 = 8.86 \times 10^{-12}\,C^2/Nm^2$)

  • A
    $3.8$
  • B
    $6.2$
  • C
    $4.5$
  • D
    $8.5$

Explore More

Similar Questions

એક કેપેસિટરને $10\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. જ્યારે પ્લેટો વચ્ચેનું માધ્યમ હવા હોય ત્યારે પ્લેટો પરનો વિદ્યુતભાર $10\,\mu C$ છે. જ્યારે પ્લેટો વચ્ચેની જગ્યા તેલથી ભરવામાં આવે ત્યારે પ્લેટો પરનો વિદ્યુતભાર $100\,\mu C$ થાય છે. તેલનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

$A$ ક્ષેત્રફળ અને $d$ અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યા એક ડાયઇલેક્ટ્રિક પદાર્થથી ભરેલી છે,જેની પરમિટિવિટી એક પ્લેટ પર $\varepsilon_1$ થી બીજી પ્લેટ પર $\varepsilon_2$ સુધી રેખીય રીતે બદલાય છે. કેપેસિટરનું કેપેસિટન્સ શોધો.

કેપેસિટરને ચાર્જ કર્યા પછી બેટરી દૂર કરવામાં આવે છે. હવે પ્લેટોની વચ્ચે ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકવાથી :-

$2$ ડાઈઈલેક્ટ્રિક અચળાંકવાળું તેલ કેપેસિટરમાં ભરતાં તેનું કેપેસિટન્સ $C$ થાય છે. જો તેલ કાઢી લેવામાં આવે,તો તેનું કેપેસિટન્સ ...... થશે.

સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $2.5 \mu F$ છે. જ્યારે તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયઇલેક્ટ્રિકથી અડધું ભરવામાં આવે છે,ત્યારે તેનું કેપેસિટન્સ $5 \mu F$ થઈ જાય છે. ડાયઇલેક્ટ્રિકનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo