ન્યુક્લિયોસોમ એટલે શું?

  • A
    ઇન્ટ્રોન દ્વારા અવરોધાયેલ $DNA$.
  • B
    ડબલ હેલિક્સ $DNA$.
  • C
    ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વીંટળાયેલ ઋણ વીજભારિત $DNA$.
  • D
    માત્ર કોષચક્રની આંતરાવસ્થા દરમિયાન હાજર રહેતી રચના.

Explore More

Similar Questions

$DNA$ ની દ્વિ-કુંતલમય (double helical) રચનાનું કારણ શું છે?

સાયટોસીન કયા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે?

વિવિધ પ્રજાતિઓના $DNAs$ માં નીચેનામાંથી કયો ગુણોત્તર અચળ હોય છે?

બે નજીકના ન્યુક્લિયોસોમ વચ્ચે કેટલા ન્યુક્લિયોટાઈડની જોડીઓ હાજર હોય છે?

વોટ્સન અને ક્રિક દ્વારા પ્રસ્થાપિત $DNA$ ની રચનાનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo