$1.65 \ eV$ ગતિઊર્જા ધરાવતા $H^{+}$ આયનની તરંગલંબાઈ કેટલી છે ($nm$ માં)? (પ્રોટોનનું દળ $= 1.6726 \times 10^{-27} \ kg$)

  • A
    $1.22$
  • B
    $0.22$
  • C
    $0.022$
  • D
    $0.122$

Explore More

Similar Questions

$120 \ g$ દળ ધરાવતા અને $44.7 \ m \ s^{-1}$ ના વેગથી ગતિ કરતા બેઝબોલની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે?

Difficult
View Solution

જો હાઈડ્રોજન $(H_2)$ અને હિલિયમ $(He)$ ના અણુઓનો વેગ સમાન હોય,તો હિલિયમ અને હાઈડ્રોજનની તરંગલંબાઈનો ગુણોત્તર ....... છે.

કણોની તરંગલંબાઈ અને વેગમાન વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

જો $a_0$ હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યા હોય, તો હાઇડ્રોજન પરમાણુની $n^{th}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda)$ કેટલી થાય?

બે કણો $A$ અને $B$ ની દ બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $1 \ nm$ અને $5 \ nm$ છે. જો $A$ નું દળ $B$ ના દળ કરતાં ચાર ગણું હોય,તો $A$ અને $B$ ની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo