ફોટોનની તરંગલંબાઇ $1.5\, eV$ ગતિઊર્જા સાથે ગતિ કરતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ જેટલી છે. તો ફોટોનની ઊર્જાનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $1.5\, eV$
  • B
    $12.25\, eV$
  • C
    $1.24\, keV$
  • D
    $1.24\, eV$

Explore More

Similar Questions

માનવ હૃદય દ્વારા એક મિનિટમાં સામાન્ય રીતે કેટલા બેવડા પરિભ્રમણ (double circulations) પૂર્ણ થાય છે?

વિધાન : $Be$ અને $Al$ બંને અનુક્રમે $BeF_4^{2-}$ અને $AlF_6^{3-}$ જેવા સંકીર્ણો બનાવી શકે છે,$BeF_6^{3-}$ બનતું નથી.
કારણ : $Be$ ના કિસ્સામાં,તેની બાહ્યતમ કક્ષામાં કોઈ ખાલી $d-$કક્ષકો હાજર હોતી નથી.

$x$ ના મૂલ્યોનો સમૂહ શોધો જેના માટે અસમતાઓ $x^2-3x-10 < 0$ અને $10x-x^2-16 > 0$ એકસાથે સંતોષાય છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કોની કેલોરીફીક વેલ્યુ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo