જઠરમાં પાચન માટે શું સાચું છે?

  • A
    સ્ટાર્ચ $\xrightarrow[{pH\, 6.8}]{{\text{એમાયલેઝ}}} $ માલ્ટોઝ
  • B
    પ્રોટીન $\xrightarrow[{pH\, 6.8}]{{\text{પેપ્સિન}}}$ પ્રોટીઓઝ $+$ પેપ્ટોન્સ
  • C
    પેપ્ટોન્સ,પ્રોટીઓઝ $\xrightarrow{{\text{ટ્રિપ્સિન}}}$ ડાયપેપ્ટાઈડ
  • D
    પ્રોટીન $\xrightarrow[{pH\, 1.8}]{{\text{પેપ્સિન}}}$ પ્રોટીઓઝ $+$ પેપ્ટોન્સ

Explore More

Similar Questions

નાના આંતરડામાં ખોરાક સાથે ભળતા ત્રણ સ્ત્રાવો કયા છે?

નીચેનામાંથી કયો કાર્બોદિતના પાચનની અંતિમ નીપજોનો સમૂહ છે?

પાચનની વ્યાખ્યા એક વાક્યમાં આપો.

પાચનની પ્રક્રિયા $......$ દ્વારા પૂર્ણ થાય છે.

સ્વાદુરસ . . . . . . નાં પાચનમાં ભાગ ભજવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo