$SHM$ કરતા કણ માટે બળ અચળાંક શું છે?

  • A
    $k = m\omega^2$
  • B
    $k = m\omega$
  • C
    $k = \frac{m}{\omega^2}$
  • D
    $k = \frac{m}{\omega}$

Explore More

Similar Questions

$y(cm) = \sin \frac{\pi }{2}\left( {\frac{t}{2} + \frac{1}{3}} \right)$ સમીકરણ દ્વારા દર્શાવતી સરળ આવર્તગતિ કરતા પદાર્થનો મહત્તમ પ્રવેગ $cm/sec^2$ માં કેટલો થાય?

Difficult
View Solution

એક કણનું સ્થાનાંતર સમય સાથે $x = 12 \sin \omega t - 16 \sin^3 \omega t$ ($cm$ માં) મુજબ બદલાય છે. જો તેની ગતિ $S.H.M.$ હોય,તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે?

એક સરળ આવર્ત ગતિ કરતા દોલકનો મહત્તમ પ્રવેગ તેના મહત્તમ વેગ કરતા $\pi$ ગણો છે. તો દોલકનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું મહત્તમ બળ $10 \,N$ છે. જ્યારે કણ મધ્યમાન અને અંત્ય સ્થાનની વચ્ચે હોય ત્યારે તેના પર લાગતું બળ કેટલું હશે?

એક કણ $10 \; cm$ દૂર આવેલા બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. $A$ થી $B$ ની દિશાને ધન દિશા ગણીને,જ્યારે કણ નીચેના સ્થાને હોય ત્યારે વેગ,પ્રવેગ અને બળની સંજ્ઞાઓ જણાવો:
$(a)$ છેડા $A$ પર.
$(b)$ છેડા $B$ પર.
$(c)$ $AB$ ના મધ્યબિંદુ પર $A$ તરફ જતી વખતે.
$(d)$ $B$ થી $2 \; cm$ દૂર $A$ તરફ જતી વખતે.
$(e)$ $A$ થી $3 \; cm$ દૂર $B$ તરફ જતી વખતે.
$(f)$ $B$ થી $4 \; cm$ દૂર $A$ તરફ જતી વખતે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo