સમતલ કોણ અને ઘન કોણનું મહત્તમ મૂલ્ય કેટલું છે?

  • A
    $2 \pi \; rad$ અને $4 \pi \; sr$
  • B
    $\pi \; rad$ અને $2 \pi \; sr$
  • C
    $4 \pi \; rad$ અને $2 \pi \; sr$
  • D
    $2 \pi \; rad$ અને $2 \pi \; sr$

Explore More

Similar Questions

"લંબાઈનો મૂળભૂત એકમ કિલોમીટર અને દ્રવ્યમાનનો મૂળભૂત એકમ ગ્રામ છે" - શું તમે આ વિધાન સાથે સહમત છો?

$DNA$ માં એક બંધ તોડવા માટે જરૂરી ઉર્જા $10^{-20} \ J$ છે. $eV$ માં આ મૂલ્ય આશરે કેટલું થાય?

$10^3 \, g/cm^3 = \dots \, kg/m^3$

$1$ atm દબાણને $N/m^{2}$ અને bar માં દર્શાવો.

બ્રિટિશ એકમ પદ્ધતિમાં પાવરનો એકમ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo