કોષચક્ર (Cell cycle) એટલે શું? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ કોષ વિભાજન એ તમામ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે.
$\Rightarrow$ કોષ વિભાજન દરમિયાન $DNA$ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ થાય છે.
$\Rightarrow$ કોષ વિભાજન,$DNA$ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ જેવી તમામ પ્રક્રિયાઓ સુસંગત રીતે થવી જોઈએ જેથી યોગ્ય વિભાજન થાય અને અખંડ જનીનસમૂહ ધરાવતા બાળ કોષોનું નિર્માણ થાય.
$\Rightarrow$ કોષચક્ર: ઘટનાઓનો એવો ક્રમ જેના દ્વારા કોષ તેના જનીનસમૂહનું સ્વયંજનન કરે છે,કોષના અન્ય ઘટકોનું સંશ્લેષણ કરે છે અને અંતે બે બાળ કોષોમાં વિભાજિત થાય છે,તેને કોષચક્ર કહેવામાં આવે છે.
$\Rightarrow$ જોકે કોષની વૃદ્ધિ (કોષરસના વધારાના સંદર્ભમાં) એક સતત પ્રક્રિયા છે,પરંતુ $DNA$ નું સંશ્લેષણ કોષચક્રના માત્ર એક ચોક્કસ તબક્કા દરમિયાન જ થાય છે.
$\Rightarrow$ ત્યારબાદ સ્વયંજનિત રંગસૂત્રો $(2n)$ $(DNA)$ કોષ વિભાજન દરમિયાન જટિલ ઘટનાઓની શ્રેણી દ્વારા બાળ કોષકેન્દ્રોમાં વહેંચાય છે.
$\Rightarrow$ આ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ હોય છે.

Explore More

Similar Questions

$G_{1}$-તબક્કા માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I.$ તે આંતરાવસ્થાનો છેલ્લો પેટા-તબક્કો છે
$II.$ કોષીય અંગિકાઓની સંખ્યામાં વધારો થતો નથી
$III.$ કોષ કદ અને ઘટકો બંનેમાં વૃદ્ધિ પામે છે
$IV.$ તે કોષની વૃદ્ધિ અને ત્યારબાદ $DNA$ ના સ્વયંજનન માટે $RNAs$,પ્રોટીન અને અન્ય જૈવરસાયણોનું સંશ્લેષણ કરે છે
સાચો વિકલ્પ પસંદ કરો

કોષચક્રના $G_0-$તબક્કામાં રહેલા કોષો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આંતરાવસ્થા (Interphase) ને આરામની અવસ્થા કહેવામાં આવે છે કારણ કે

$DNA$ નું સ્વયંજનન (replication) નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે?

નવા કોષોનું નિર્માણ કયા ચક્ર દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo