નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $2-$ઇથાઇલ$-3-$મિથાઇલસાયક્લોપેન્ટેનોલ
  • B
    $2-$મિથાઇલ$-3-$ઇથાઇલસાયક્લોપેન્ટેનોલ
  • C
    $1-$મિથાઇલ$-3-$ઇથાઇલસાયક્લોપેન્ટેન$-2-$ઓલ
  • D
    $2-$ઇથાઇલ$-5-$મિથાઇલસાયક્લોપેન્ટેનોલ

Explore More

Similar Questions

$H_{3}PO_{3}$ ને નીચે દર્શાવેલ બંધારણો $1$ અને $2$ દ્વારા દર્શાવી શકાય છે. શું આ બે બંધારણોને $H_{3}PO_{3}$ ના રેઝોનન્સ હાઇબ્રિડના કેનોનિકલ સ્વરૂપો તરીકે લઈ શકાય? જો નહીં,તો તેનું કારણ આપો.

ક્લોરોબેન્ઝીનને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ક્લોરલ સાથે ગરમ કરવાથી બનતું સંયોજન કયું છે?

$\triangle ABC$ માં,જો $\frac{1}{b+c} + \frac{1}{c+a} = \frac{3}{a+b+c}$ હોય,તો $C$ ની કિંમત શોધો. ($^{\circ}$ માં)

કઠોળ કયા કુળમાંથી મેળવવામાં આવે છે?

સંકીર્ણ $[M(en)_2(C_2O_4)]Cl$ (જ્યાં $en$ એ ઇથિલિનડાયએમાઇન છે) માં ધાતુ $M$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo