માનવ શ્વસનતંત્રના શ્વસન ભાગનું કાર્ય શું છે?

  • A
    તે આવતી હવાને વિદેશી કણોથી મુક્ત કરે છે.
  • B
    તે હવાના તાપમાનને શરીરના તાપમાન સુધી લાવે છે.
  • C
    તે વાતાવરણીય હવાને વહન કરે છે.
  • D
    તે રુધિર અને વાતાવરણીય હવા વચ્ચે $O_2$ અને $CO_2$ ની આપ-લે કરે છે.

Explore More

Similar Questions

પ્રસરણ પટલ (Diffusion membrane) શેનું બનેલું છે?

ફેફસાંનાં વાયુકોષ્ઠમાં વાયુઓનું આદાન-પ્રદાન ............. દ્વારા થાય છે.

ઉચ્છવાસમાં રહેલી હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

વાતાવરણીય હવા અને વાયુકોષ્ઠીય હવામાં $pO_{2}$ અને $pCO_{2}$ નું પ્રમાણ કેવું હોય છે?

આંશિક દબાણ (Partial pressure) એટલે શું? તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo