ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે?

  • A
    હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સીનોજનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
  • B
    જઠરરસના સ્ત્રાવને અવરોધે છે.
  • C
    યકૃતમાંથી પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
  • D
    સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.

Explore More

Similar Questions

પાચક ઉત્સેચક એમિનોપેપ્ટિડેઝ દ્વારા શું ઉત્પન્ન થાય છે?

જઠરઆંત્રીય માર્ગની પ્રવૃત્તિઓનું સહનિયમન $.............$ દ્વારા થાય છે.

સ્વાદુરસ અને બાયકાર્બોનેટના સ્રાવને ઉત્તેજિત કરતા અંતઃસ્ત્રાવો કયા છે?

નીચેનાનું મહત્વ જણાવો:
$(1)$ એન્ટરોકાઈનેઝ
$(2)$ ગેસ્ટ્રિક ઇનહિબિટરી પેપ્ટાઈડ $(GIP)$

લિપિડના પાચન માટે જવાબદાર ઉત્સેચક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo