$H$ પરમાણુમાં $n=6$ માં રહેલો ઉત્તેજિત ઇલેક્ટ્રોન જ્યારે ધરા-સ્થિતિમાં (ground state) આવે ત્યારે ઉત્સર્જન રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે?

  • A
    $10$
  • B
    $15$
  • C
    $21$
  • D
    $30$

Explore More

Similar Questions

એક ધાતુનું વર્ક ફંક્શન $4.2 \, eV$ છે. જો $2000 \, \mathring{A}$ ના વિકિરણો ધાતુ પર આપાત થાય,તો સૌથી ઝડપી ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે?

એક ચોક્કસ પરમાણુના ઉર્જા સ્તરો $A, B, C$ એ ઉર્જાના વધતા મૂલ્યોને અનુરૂપ છે, એટલે કે $E_A < E_B < E_C$. જો $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ એ અનુક્રમે $C$ થી $B$, $B$ થી $A$ અને $C$ થી $A$ સંક્રમણોને અનુરૂપ વિકિરણોની તરંગલંબાઇ હોય, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ $n$ મી કક્ષામાં $v$ વેગ અને $r$ ત્રિજ્યા સાથે ગતિ કરતો હોય,તો $n$ ની કિંમત ......... થશે.

Difficult
View Solution

$He^{+}$ આયનમાં કયું સંક્રમણ હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની પ્રથમ રેખા જેટલી જ તરંગ સંખ્યા ધરાવશે?

પરમાણુના બંધારણને સમજાવવા માટે ક્વોન્ટમ સિદ્ધાંતનો પ્રથમ ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo