$FeCr_2O_4$ માં $Fe$ અને $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

  • A
    $+2$ અને $+3$
  • B
    $0$ અને $+2$
  • C
    $+2$ અને $+6$
  • D
    $+3$ અને $+6$

Explore More

Similar Questions

સલ્ફરના નીચેના પૈકી કેટલા સંયોજનોમાં સલ્ફર પરમાણુનો ઓક્સિડેશન આંક $+6$ છે?
$H_2S_2O_8, H_2SO_5, H_2SO_3, H_2SO_4, H_2S_2O_7, SO_2Cl_2, SOCl_2$

આયર્ન પાઈરાઈટ્સમાં $Fe$ અને $S$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

કાર્બન $-4$ થી $+4$ અને નાઈટ્રોજન $-3$ થી $+5$ સુધીના ઓક્સિડેશન આંક દર્શાવી શકે તેવા પદાર્થોની યાદી સૂચવો.

$SO_4^{2-}$ માં $S$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

જ્યારે $KMnO_4$ નું એસિડિક દ્રાવણમાં ઓક્ઝેલિક એસિડ વડે રિડક્શન કરવામાં આવે છે,ત્યારે $Mn$ નો ઓક્સિડેશન આંક . . . થી . . . માં બદલાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo