પોલીબ્લેન્ડ (polyblend) માટે કાચો માલ શું છે?

  • A
    રિસાયકલ કરેલ મોડિફાઇડ પ્લાસ્ટિક
  • B
    કુદરતી રબર
  • C
    કૃત્રિમ રેસા
  • D
    ક્રૂડ ઓઈલ

Explore More

Similar Questions

ક્યોટો પ્રોટોકોલ માટે બીજા પ્રતિબદ્ધતા સમયગાળાનો નિર્ણય ક્યાં લેવામાં આવ્યો હતો?

$1991$ ની વસ્તી ગણતરી મુજબ,ભારતની ગ્રામીણ વસ્તી કેટલી હતી ($\%$ માં)?

ગ્રીનહાઉસ અસરમાં તેમના ફાળા મુજબ $CFC, CH_4, N_2O$ અને $CO_2$ ને ઉતરતા ક્રમમાં ગોઠવો.

અહમદખાને પોલીબ્લેન્ડ અને બિટુમેનને ભેળવીને રસ્તા બનાવવાની પદ્ધતિ વિકસાવી. આ રીતે બનાવેલ રસ્તાની આયુષ્યમાં $................$ ગણો વધારો થયો.

કૉલમ જોડો :
કૉલમ - $I$કૉલમ - $II$
$(1)$ નાઈટ્રસ ઓક્સાઈડ$(a)$ કારના ધુમાડામાંથી નીકળતું ગૌણ પ્રદૂષક.
$(2)$ ક્લોરોફ્લોરોકાર્બન$(b)$ અશ્મિભૂત બળતણ,લાકડા વગેરેનું દહન.
$(3)$ મિથેન$(c)$ વિનાઈટ્રીકરણ (Denitrification)
$(4)$ ઓઝોન$(d)$ રેફ્રિજરેટર,એરોસોલ,સ્પ્રે
$(5)$ કાર્બન ડાયોક્સાઈડ$(e)$ ઢોર,ડાંગરના ખેતરો,શૌચાલયો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo