જનીન દ્રવ્ય $(DNA)$ ના અલગીકરણ સમયે પ્રોટીએઝ ઉમેરવાનું મહત્વ શું છે?

  • A
    કોષદીવાલના ઘટકોને તોડવા માટે
  • B
    $DNA$ સાથે જોડાયેલા પ્રોટીનનું પાચન કરવા માટે
  • C
    $RNA$ અશુદ્ધિઓને દૂર કરવા માટે
  • D
    દ્રાવણમાંથી $DNA$ ને અવક્ષેપિત કરવા માટે

Explore More

Similar Questions

જ્યારે વિદેશી $DNA$ નો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન અને ગુણન પામે,ત્યારે તે પ્રક્રિયાને શું કહે છે?

કઈ પદ્ધતિમાં પુન:સંયોજિત $DNA$ ને પ્રાણીકોષના કોષકેન્દ્રમાં સીધું જ દાખલ કરવામાં આવે છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રત્યક્ષ જનીન રૂપાંતરણ (Direct gene transfer) માટે વપરાય છે?

જ્યારે વિદેશી $\text{DNA}$ ને કોઈપણ વાહક (vector) માં દાખલ કરવામાં આવે છે,ત્યારે તે કોઈપણ માર્કર જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે. આનો ઉપયોગ $........$ ની પસંદગી માટે થાય છે?

રીસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ તપાસવા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo