નીચેની શ્રેણીનું પ્રમાણિત વિચલન (standard deviation) શું છે?
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$
આવૃત્તિ $1$ $3$ $4$ $2$

  • A
    $81$
  • B
    $7.6$
  • C
    $9$
  • D
    $2.26$

Explore More

Similar Questions

$2R$ ત્રિજ્યાવાળી એક મોટી વર્તુળાકાર તકતીમાંથી $R$ ત્રિજ્યાવાળી એક નાની વર્તુળાકાર તકતી એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી બંને તકતીઓની પરિઘ એકબીજાને સ્પર્શે. નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $\alpha R$ અંતરે છે. $\alpha$ નું મૂલ્ય શોધો.

વક્રો $y=\sin x$ અને $y=\cos x$ વચ્ચેનો ખૂણો શોધો.

હવામાં ધ્વનિ તરંગોનો વેગ $330 \ m/s$ છે. હવામાં એક ચોક્કસ ધ્વનિ તરંગ માટે,$40 \ cm$ નો પથ તફાવત એ $1.6 \pi$ ના કળા તફાવતને સમતુલ્ય છે: આ તરંગની આવૃત્તિ કેટલી હશે ($Hz$ માં)?

નીચેના આલ્કલી ધાતુ ક્લોરાઇડની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

એક પદાર્થને $t=0$ સમયે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને તે તેની ગતિ દરમિયાન $t_1$ અને $t_2$ સેકન્ડે $H$ ઊંચાઈએ જોવા મળે છે. પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ($g$ એ ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo