જ્યારે પ્રવાહીમાં પડતા $r$ ત્રિજ્યાના ધાતુના દડાનો પ્રવેગ મુક્ત પતન કરતા પદાર્થના પ્રવેગ કરતા અડધો હોય,ત્યારે તેનો વેગ $v$ કેટલો હશે? (ધાતુ અને પ્રવાહીની ઘનતા અનુક્રમે $\rho$ અને $\sigma$ છે,અને પ્રવાહીની સ્નિગ્ધતા $\eta$ છે).

  • A
    $\frac{r^2 g}{9\eta}(\rho - 2\sigma)$
  • B
    $\frac{r^2 g}{9\eta}(2\rho - \sigma)$
  • C
    $\frac{r^2 g}{9\eta}(\rho - \sigma)$
  • D
    $\frac{2r^2 g}{9\eta}(\rho - \sigma)$

Explore More

Similar Questions

એક સ્નિગ્ધ પ્રવાહીમાં પડતા $3 \ mm$ ત્રિજ્યા ધરાવતા ગોળાનો ટર્મિનલ વેગ $10 \ cm/s$ છે. તો તે જ પ્રવાહીમાં પડતા તે જ દ્રવ્યના $6 \ mm$ ત્રિજ્યા ધરાવતા દડાનો ટર્મિનલ વેગ $...... \ cm/s$ હશે.

$R$ ત્રિજ્યા અને $\varrho_{1}$ ઘનતા ધરાવતો એક ધાતુનો ગોળો $\sigma$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $v_{1}$ ટર્મિનલ વેગથી ગતિ કરે છે. સમાન ત્રિજ્યા પરંતુ $\varrho_{2}$ ઘનતા ધરાવતો બીજો ગોળો તે જ પ્રવાહીમાં ગતિ કરે છે. તેનો ટર્મિનલ વેગ કેટલો હશે?

સમાન દળ અને ત્રિજ્યા ધરાવતા આઠ ગોળાકાર વરસાદના ટીપાં $6 \,cm \,s^{-1}$ ના ટર્મિનલ વેગથી નીચે પડી રહ્યા છે. જો તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે, તો મોટા ટીપાંનો ટર્મિનલ વેગ શું હશે? (હવાની ઉત્પ્લાવકતાને અવગણો)

$M$ દળ અને $d_1$ ઘનતા ધરાવતા નાના દડાને ગ્લિસરીનથી ભરેલા પાત્રમાં નાખતા,થોડા સમય પછી તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ઘનતા $d_2$ હોય,તો દડા પર લાગતું સ્નિગ્ધતા બળ (viscous force) કેટલું હશે? ($g$ = ગુરુત્વપ્રવેગ)

$1$ પોઈઝ્યુઈલ (poiseuille) $=$ .......... પોઈઝ (poise)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo