$X$ અને $Y$ કઈ ભૌતિક રાશિઓ દર્શાવે છે? ($Y$ એ પ્રથમ ઉલ્લેખિત રાશિ દર્શાવે છે)

  • A
    આપેલ વાયુનું દબાણ $v/s$ તાપમાન (અચળ કદ)
  • B
    કણની ગતિઊર્જા $v/s$ વેગ
  • C
    અચળ સ્થિતિમાન માટે કેપેસીટન્સ $v/s$ વિદ્યુતભાર
  • D
    અચળ વિદ્યુતભાર માટે સ્થિતિમાન $v/s$ કેપેસીટન્સ

Explore More

Similar Questions

પાંચ સમાન કેપેસિટર પ્લેટો,દરેકનું ક્ષેત્રફળ $A$ છે,તેમને એકબીજાથી સમાન અંતર $d$ પર રાખવામાં આવી છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ જેટલા $e.m.f.$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવી છે. પ્લેટ $1$ અને $4$ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,વિદ્યુતભાર $q$ ને $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઈ જવામાં થતું કાર્ય અનુક્રમે $2 \ J$ અને $-3 \ J$ છે. વિદ્યુતભારને $C$ થી $A$ સુધી લઈ જવામાં થતું કાર્ય ...... $J$ હશે.

સમાન કદના સત્તાવીસ ટીપાં દરેકને $220 \, V$ પર ચાર્જ કરવામાં આવે છે. તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાંનો સ્થિતિમાન ગણો ( $V$ માં).

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $q_1, q_2$ અને $q_3$ ના મૂલ્યો છે:

Difficult
View Solution

એક ચાર્જ થયેલ કેપેસિટરને બેટરીથી અલગ કરવામાં આવે છે અને જો કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે તો . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo