સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરતા ધ્વનિના ઉદગમનો વેગ કેટલો હોવો જોઈએ જેથી આભાસી આવૃત્તિ એ વાસ્તવિક આવૃત્તિ કરતા બમણી થાય? (ધ્વનિનો વેગ $v$ છે)

  • A
    $v$
  • B
    $2v$
  • C
    $\frac{v}{2}$
  • D
    $\frac{v}{4}$

Explore More

Similar Questions

ધ્વનિનો એક સ્ત્રોત $40 \, km/h$ ના વેગથી અવલોકનકાર તરફ ગતિ કરી રહ્યો છે અને $2000 \, Hz$ આવૃત્તિનો ધ્વનિ ઉત્સર્જિત કરે છે. જો ધ્વનિનો વેગ $1220 \, km/h$ હોય,તો અવલોકનકાર દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિ $Hz$ માં કેટલી હશે?

Difficult
View Solution

જ્યારે ધ્વનિનો સ્ત્રોત સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે,ત્યારે તેના દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિ

એક સ્પીકર $f_0$ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે. જ્યારે તે સ્થિર અવલોકનકાર તરફ $u$ ઝડપથી ગતિ કરે છે,ત્યારે અવલોકનકાર $f_1$ આવૃત્તિ માપે છે. જો સ્પીકર સ્થિર હોય અને અવલોકનકાર તેની તરફ $u$ ઝડપથી ગતિ કરે,તો માપવામાં આવતી આવૃત્તિ $f_2$ છે. તો,

$124\,vib/sec$ ની આવૃત્તિ ધરાવતો હોર્ન વગાડતી એક મોટર કાર $72\,km/hr$ ના વેગથી એક ઊંચી દીવાલ તરફ ગતિ કરે છે. ડ્રાઇવર દ્વારા સાંભળવામાં આવતા પરાવર્તિત અવાજની આવૃત્તિ .... $vib/sec$ હશે (હવામાં અવાજનો વેગ $330\,m/s$ છે).

Difficult
View Solution

અવલોકનકાર દ્વારા સંભળાતી ધ્વનિ તરંગની આભાસી આવૃત્તિ વાસ્તવિક આવૃત્તિ કરતા $10\%$ વધારે છે. જો હવામાં ધ્વનિનો વેગ $330 \, m/s$ હોય,તો
$(i)$ ઉદગમ $30 \, m/s$ ના વેગથી અવલોકનકાર તરફ ગતિ કરતું હોઈ શકે
$(ii)$ ઉદગમ $33 \, m/s$ ના વેગથી અવલોકનકાર તરફ ગતિ કરતું હોઈ શકે
$(iii)$ અવલોકનકાર $30 \, m/s$ ના વેગથી ઉદગમ તરફ ગતિ કરતો હોઈ શકે
$(iv)$ અવલોકનકાર $33 \, m/s$ ના વેગથી ઉદગમ તરફ ગતિ કરતો હોઈ શકે

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo