બુલિયન સમીકરણ $(\overline{A + B}) \cdot (\overline{A \cdot B}) = 1$ માટે $A$ અને $B$ ના ઇનપુટ શું હશે?

  • A
    $0, 0$
  • B
    $0, 1$
  • C
    $1, 0$
  • D
    $1, 1$

Explore More

Similar Questions

આપેલ પરિપથ માટે,ઇનપુટ $A$ અને $B$ ના તમામ શક્ય મૂલ્યો માટે આઉટપુટ $Y$ નું ટ્રુથ ટેબલ શું હશે?

આકૃતિમાં દર્શાવેલ લોજિક સર્કિટ કોના સમતુલ્ય છે?

આપેલ પરિપથ માટે આઉટપુટ $D$ શું છે?

$NAND$ ગેટનું સંયોજન આકૃતિ $(I)$ અને $(II)$ માં દર્શાવેલ છે. આપેલા ઇનપુટ્સ માટે,બંને સંયોજનોમાં આઉટપુટ અનુક્રમે શું હશે?

આકૃતિમાં બે $NAND$ ગેટ અને ત્યારબાદ એક $NOR$ ગેટ દર્શાવેલ છે. આ સિસ્ટમ નીચેનામાંથી કયા લોજિક ગેટને સમાન છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo