$^{12}C$ ના એક પરમાણુનું દળ ગ્રામમાં કેટલું થશે?

  • A
    $1.99 \times 10^{-23} \ g$
  • B
    $1.66 \times 10^{-24} \ g$
  • C
    $1.99 \times 10^{-24} \ g$
  • D
    $1.66 \times 10^{-23} \ g$

Explore More

Similar Questions

એક ધાતુનો પરમાણુભાર $27$ છે અને તેનો તુલ્યભાર $9$ છે. તેના ક્લોરાઈડનું સૂત્ર શું હશે?

વિકટર મેયરના પ્રયોગમાં $116 \, mg$ સંયોજનનું બાષ્પીકરણ કરતા $S.T.P.$ એ $44.8 \, mL$ હવા વિસ્થાપિત થાય છે,તો સંયોજનનો અણુભાર ..... થશે.

સોડિયમ ક્લોરાઈડ વિશે નીચેનામાંથી શું સાચું છે?

તત્વ $X$ નો તુલ્યભાર $9$ છે. જો તેના ક્લોરાઈડ ક્ષારની બાષ્પઘનતા $66.75$ હોય,તો તત્વ $X$ ની સંયોજકતા શોધો.

એક ટ્રાયબેઝિક એસિડનું આણ્વીય વજન $W$ છે. તેનું તુલ્ય વજન કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo