વ્હીટસ્ટોન બ્રિજ સિદ્ધાંતનો ઉપયોગ $L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા આપેલ તારની વિશિષ્ટ અવરોધકતા $(S_1)$ માપવા માટે થાય છે. જો $X$ એ તારનો અવરોધ હોય,તો વિશિષ્ટ અવરોધકતા: $S_1 = X \left( \frac{\pi r^2}{L} \right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે,તો વિશિષ્ટ અવરોધકતાનું મૂલ્ય શું થશે?

  • A
    $\frac{S_1}{4}$
  • B
    $2 S_1$
  • C
    $\frac{S_1}{2}$
  • D
    $S_1$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં પોટેન્શિયોમીટર વાયર $AB$ ની કુલ લંબાઈ $50 \text{ cm}$ છે. જો $P$ એ બિંદુ હોય જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય રીડિંગ દર્શાવે છે, તો લંબાઈ $AP$ . . . . . . $\text{ cm}$ છે.

નીચે આપેલ સર્કિટમાં જોડાયેલ કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુતભાર . . . . . . $\mu C$ છે (આપેલ છે $C=150\ \mu F$)

જો આકૃતિમાં દર્શાવેલ વ્હીસ્ટન બ્રિજ સંતુલિત હોય,તો $R_1$ અને $R_2$ નાં મૂલ્યો અનુક્રમે ...... $\Omega$ અને ...... $\Omega$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધો જોડાયેલા છે. સંતુલિત સ્થિતિમાં, બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ $I$ કેટલો હશે ($\text{ A}$ માં)?

નીચે આપેલ સર્કિટમાં $1 \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ($A$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo