જ્યારે $AgNO_3$ ને સખત ગરમ કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજો કઈ છે?

  • A
    $NO$ અને $NO_2$
  • B
    $NO_2$ અને $O_2$
  • C
    $NO_2$ અને $N_2O$
  • D
    $NO$ અને $O_2$

Explore More

Similar Questions

ઉપરથી ખુલ્લું એક નળાકાર પાત્ર $20 \ cm$ ઊંચું અને $10 \ cm$ વ્યાસ ધરાવે છે. પાત્રના તળિયે કેન્દ્રમાં $1 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક ગોળાકાર છિદ્ર પાડવામાં આવે છે. ઉપરની નળીમાંથી પાણી $100 \ cm^3 s^{-1}$ ના દરે પાત્રમાં વહે છે. સ્થાયી અવસ્થામાં પાત્રમાં પાણીની ઊંચાઈ ....... $cm$ હશે. ($g = 1000 \ cm s^{-2}$ લો)

જો દળ-ઊર્જા તુલ્યતાને ધ્યાનમાં લેવામાં આવે,તો જ્યારે પાણીને ઠંડુ કરીને બરફ બનાવવામાં આવે ત્યારે પાણીનું દળ

$x+y+1=0$ અને સુરેખ રેખાઓની જોડી $x^2-3xy+2y^2=0$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

$xy-x-y+1=0$ રેખાઓની જોડી સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ કયું છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ સ્થાયી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo