જ્યારે $52416$ ને $312$ વડે ભાગવામાં આવે છે,ત્યારે ભાગફળ $168$ મળે છે. જ્યારે $52.416$ ને $0.0168$ વડે ભાગવામાં આવે ત્યારે ભાગફળ શું હશે?

  • A
    $3.12$
  • B
    $312$
  • C
    $3120$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$111 \frac{1}{2} + 111 \frac{1}{6} + 111 \frac{1}{12} + 111 \frac{1}{20} + 111 \frac{1}{30}$ ની કિંમત શું છે?

બે અપૂર્ણાંકો $\frac{1}{2}$ અને $\frac{1}{8}$ ની વચ્ચે કુલ કેટલા અપૂર્ણાંકો હોય છે?

શ્રેણી $\frac{1}{5 \times 6} + \frac{1}{6 \times 7} + \frac{1}{7 \times 8} + \cdots$ ના પ્રથમ $20$ પદોનો સરવાળો કેટલો થાય?

$48.95 - 32.006 = ?$

જો આપણે એક અપૂર્ણાંકનો તેની સાથે જ ગુણાકાર કરીએ અને તે ગુણાકારને તેના વ્યસ્ત વડે ભાગીએ,તો મળતો અપૂર્ણાંક $18 \frac{26}{27}$ છે. તો તે અપૂર્ણાંક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo