જ્યારે $0.15 \ g$ કાર્બનિક સંયોજનનું બ્રોમિનના અંદાજ માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું,ત્યારે $0.2397 \ g$ $AgBr$ મેળવવામાં આવ્યું હતું. કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)
[પરમાણ્વીય દળ: સિલ્વર $= 108$,બ્રોમિન $= 80$]

  • A
    $96$
  • B
    $12$
  • C
    $85$
  • D
    $68$

Explore More

Similar Questions

$Q$ ની $PhSNa$ સાથેની પ્રક્રિયાથી એક કાર્બનિક સંયોજન (મુખ્ય નીપજ) મળે છે જે $Na_2O_2$ સાથે પ્રક્રિયા કર્યા પછી $BaCl_2$ ઉમેરતા પોઝિટિવ કેરિયસ કસોટી આપે છે. $Q$ માટે સાચો વિકલ્પ (વિકલ્પો) કયો (કયા) છે?

કેલ્ડાલ પદ્ધતિ દ્વારા નાઈટ્રોજનના આકલનમાં,$2.8 \ g$ કાર્બનિક સંયોજનને મુક્ત થયેલ $NH_3$ વાયુના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $20 \ mmol$ $H_2SO_4$ ની જરૂર પડે છે. નમૂનામાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી છે?........$\%$

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને યોગ્ય સંબંધ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$. કાર્બન અને હાઇડ્રોજનનું અનુમાન $(p)$. $AgX$
$(ii)$. નાઇટ્રોજનનું અનુમાન $(q)$. $CO_2$ અને $H_2O$
$(iii)$. હેલોજનનું અનુમાન $(r)$. $N_2$
$(iv)$. સલ્ફરનું અનુમાન $(s)$. $Mg_2P_2O_7$
$(v)$. ફોસ્ફરસનું અનુમાન $(t)$. $BaSO_4$

કાર્બનિક સંયોજનમાં સલ્ફરના પરિમાપનમાં,સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સ્વરૂપમાં નક્કી કરવામાં આવે છે?

કેરિયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના અંદાજમાં,$1.6 \ g$ કાર્બનિક સંયોજનમાંથી $1.88 \ g$ $AgBr$ મળે છે. સંયોજનમાં બ્રોમિનની દળ ટકાવારી કેટલી છે..........
(પરમાણ્વીય દળ,$Ag = 108, Br = 80 \ g \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo