જ્યારે $600 \; mL$ $0.2 \; M \; HNO_3$ ને $400 \; mL$ $0.1 \; M \; NaOH$ ના દ્રાવણ સાથે ફ્લાસ્કમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે ફ્લાસ્કના તાપમાનમાં થતો વધારો $\dots \times 10^{-2} \; ^{\circ}C$ છે. (તટસ્થીકરણની એન્થાલ્પી $= 57 \; kJ \; mol^{-1}$ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.2 \; J \; K^{-1} \; g^{-1}$) (ફ્લાસ્કની ઉષ્મા ધારિતાને અવગણો)

  • A
    $53$
  • B
    $54$
  • C
    $55$
  • D
    $56$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા પરથી $HCl$ વાયુની સર્જન ઉષ્મા (heat of formation) ગણો: $H_{2(g)} + Cl_{2(g)} \rightarrow 2 HCl_{(g)} ; \Delta H = -194 \ kJ$

પ્રક્રિયા $2FeO_{(s)} + \frac{1}{2} O_{2_{(g)}} \to Fe_2O_{3_{(s)}}$ માટે $\Delta H \ (kJ/mol)$ ની ગણતરી કરો.
આપેલ $\Delta H$ મૂલ્યો:
$(i)$ $Fe_2O_{3_{(s)}} + 3C_{(graphite)} \to 2Fe_{(s)} + 3CO_{(g)}$ : $492 \ kJ/mol$
$(ii)$ $FeO_{(s)} + C_{(graphite)} \to Fe_{(s)} + CO_{(g)}$ : $156 \ kJ/mol$
$(iii)$ $C_{(graphite)} + O_{2_{(g)}} \to CO_{2_{(g)}}$ : $-393 \ kJ/mol$
$(iv)$ $CO_{(g)} + \frac{1}{2} O_{2_{(g)}} \to CO_{2_{(g)}}$ : $-283 \ kJ/mol$

જો $13 \ g$ બેન્ઝીનને $5.1 \ kJ$ ઉષ્મા આપીને બાષ્પીભવન કરવામાં આવે,તો બેન્ઝીનના બાષ્પીભવન માટે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો.

આપેલ છે:
$(A) \ 2 \ CO_{(g)} + O_{2(g)} \rightarrow 2 \ CO_{2(g)} \quad \Delta H_1^\theta = -x \ kJ \ mol^{-1}$
$(B) \ C \ (\text{graphite}) + O_{2(g)} \rightarrow CO_{2(g)} \quad \Delta H_2^\theta = -y \ kJ \ mol^{-1}$
પ્રક્રિયા $C \ (\text{graphite}) + \frac{1}{2} O_{2(g)} \rightarrow CO_{(g)}$ માટે $\Delta H^\theta$ શોધો:

$BaCl_{2(s)}$ અને $BaCl_2 \cdot 2H_2O_{(s)}$ ની દ્રાવણ એન્થાલ્પી અનુક્રમે $-20.6 \, kJ \, mol^{-1}$ અને $8.8 \, kJ \, mol^{-1}$ છે. પ્રક્રિયા $BaCl_{2(s)} + 2H_2O_{(l)} \to BaCl_2 \cdot 2H_2O_{(s)}$ માટે એન્થાલ્પી ફેરફાર $...... \, kJ \, mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo