જ્યારે અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ પર અચળ બળ લગાડવામાં આવે છે,ત્યારે પાવર અચળ રહેતો નથી. પાવર અચળ રહે તે માટે,બળ ઝડપ સાથે નીચે મુજબ બદલાવવું જોઈએ:

  • A
    $F \propto \frac{1}{v}$
  • B
    $F \propto \frac{1}{\sqrt{v}}$
  • C
    $F \propto v$
  • D
    $F \propto v^2$

Explore More

Similar Questions

એક ધોધમાંથી પાણી $100 \ kg/s$ ના દરે ટર્બાઇનના પાંખિયા પર પડે છે. જો ધોધની ઊંચાઈ $100 \ m$ હોય,તો ટર્બાઇનને મળતો પાવર આશરે ........... $kW$ જેટલો હશે.

દર્શાવો કે ગતિઊર્જામાં થતો ફેરફારનો દર એ પાવર છે.

વોટર પંપનો પાવર $4 \,kW$ છે. જો $g = 10 \,m/s^2$ હોય,તો તે $1 \,minute$ માં $20 \,m$ ની ઊંચાઈ સુધી કેટલું પાણી ચઢાવી શકે? (.......... $litres$)

એક એન્જિન $5000 \ kg$ દળને $5 \ ms^{-1}$ ના વેગથી $1$ માં $50$ ના ઢાળવાળા લીસા ઢળતા સમતલ પર ખેંચી રહ્યું છે. તો એન્જિનનો પાવર કેટલો હશે ($kW$ માં)?

એક કણ પર અચળ પાવર કાર્ય કરે છે. તો, નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અચળ રહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo