જ્યારે વાયરના લૂપને ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવામાં આવે છે,ત્યારે પ્રેરિત $e.m.f.$ ની દિશા દરેક........$revolution$ માં એકવાર બદલાય છે.

  • A
    $0.25$
  • B
    $0.5$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

$L$ લંબાઈનો એક વાહક સળિયો,તેની ગતિને લંબ એવા $B$ ચુંબકીય ક્ષેત્રમાં $\omega$ કોણીય ઝડપથી ફરે છે. સળિયાના બે છેડાઓ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત emf કેટલું હશે?

$10 \ g$ દળ અને $10 \ cm$ લંબાઈના ધાતુના તારથી બનેલા એક સાદા લોલકને $2 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં શિરોલંબ લટકાવવામાં આવ્યું છે. ચુંબકીય ક્ષેત્રની દિશા લોલકના દોલનોના સમતલને લંબ છે. જો લોલકને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણેથી મુક્ત કરવામાં આવે, તો લટકાવવાના બિંદુ અને દોલન કરતા બિંદુ વચ્ચે મહત્તમ પ્રેરિત $EMF$ . . . . . . $mV$ હશે. ($g = 10 \ m/s^2$ લો)

ગતિશીલ $emf$ એટલે શું?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$y=x^2$ આકારનો એક વાહક તાર $V_0 \hat{i}$ વેગથી અસમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = B_0 \left(1 + \left(\frac{y}{L}\right)^\beta\right) \hat{k}$ માં ગતિ કરે છે. જો $V_0, B_0, L$ અને $\beta$ ધન અચળાંકો હોય અને $\Delta \phi$ એ તારના છેડાઓ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત હોય,તો સાચું/સાચા વિધાન/વિધાનો કયા છે?
$(1)$ જો પેરાબોલિક તારને બદલે $y=x$ આકારનો $\sqrt{2} L$ લંબાઈનો સીધો તાર લેવામાં આવે,તો $|\Delta \phi|$ સમાન રહે છે.
$(2)$ $|\Delta \phi|$ એ $y$-અક્ષ પરના તારના પ્રક્ષેપની લંબાઈના સમપ્રમાણમાં છે.
$(3)$ $\beta = 0$ માટે $|\Delta \phi| = \frac{1}{2} B_0 V_0 L$ થાય.
$(4)$ $\beta = 2$ માટે $|\Delta \phi| = \frac{4}{3} B_0 V_0 L$ થાય.

$0.1 \ m$ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી તેના અક્ષને અનુલક્ષીને $10 \ rev/s$ ની આવૃત્તિથી $0.1 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે,જે તકતીને લંબ છે. તકતીના કેન્દ્ર અને કિનારી વચ્ચે ઉત્પન્ન થતું $emf$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo