જ્યારે કોઈલ (ગૂંચળા) માં વિદ્યુતપ્રવાહ $0.3 \ s$ ના સમયમાં $2 \ A$ થી બદલાઈને $5 \ A$ થાય છે,જો કોઈલમાં ઉદ્ભવતું emf $40 \ mV$ હોય,તો કોઈલનું આત્મપ્રેરકત્વ (self inductance) કેટલું હશે?

  • A
    $4 \ H$
  • B
    $4 \ mH$
  • C
    $40 \ mH$
  • D
    $4 \ \mu H$

Explore More

Similar Questions

એક કોઈલને લંબચોરસ આડછેદ ધરાવતા કોર પર વીંટાળવામાં આવી છે. જો કોરના તમામ રેખીય પરિમાણોમાં $3$ ના ગુણાંકમાં વધારો કરવામાં આવે અને કોઈલના એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સમાન રહે,તો આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલા ગુણાંકમાં વધશે?

ઇન્ડક્ટરમાં પ્રવાહ $(I)$ સમય $(t)$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. નીચેનામાંથી કયો આલેખ ઇન્ડક્ટરમાં વોલ્ટેજ $(V)$ નો સમય $(t)$ સાથેનો સાચો ફેરફાર દર્શાવે છે?

શા માટે સ્વ-પ્રેરિત $emf$ ને બેક $emf$ તરીકે ઓળખવામાં આવે છે?

પરિપથની એક શાખા આકૃતિમાં દર્શાવેલ છે. જો પ્રવાહ $10^3 \ A \ s^{-1}$ ના દરે ઘટતો હોય, તો $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

જ્યારે કોઈલમાંથી વહેતો પ્રવાહ $0.8 \,s$ માં એક દિશામાં $10 \,A$ થી વિરુદ્ધ દિશામાં $10 \,A$ જેટલો બદલાય છે,ત્યારે તેમાં $0.5 \,V$ નું સરેરાશ પ્રેરિત emf ઉદભવે છે. તો કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું હશે ($\,mH$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo