જ્યારે ડાયપોલ મોમેન્ટ $\vec{P}$ એ અસમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ ને સમાંતર હોય,ત્યારે ઇલેક્ટ્રિક ડાયપોલ પર લાગતું પરિણામી બળ . . . . . . . હોય છે.

  • A
    શૂન્ય
  • B
    $\vec{E}$ ને લંબ
  • C
    ક્ષેત્ર ઘટતું હોય તે દિશામાં.
  • D
    ક્ષેત્ર વધતું હોય તે દિશામાં.

Explore More

Similar Questions

$p$ ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ઇલેક્ટ્રિક ડાયપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $E$ ની દિશામાં રહેલી છે. ડાયપોલને $90^{\circ}$ જેટલો ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

સ્થિર વિદ્યુત ડાયપોલની આસપાસના વિસ્તારમાં શું હોય છે?

$+q, -2q$ અને $+q$ ત્રણ બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે $(x = 0, y = a, z = 0)$,$(x = 0, y = 0, z = 0)$ અને $(x = a, y = 0, z = 0)$ બિંદુઓ આગળ મૂકેલા છે. આ તંત્રની વિદ્યુત ડાઈપોલ ચાકમાત્રાનું મૂલ્ય અને દિશા શોધો.

Difficult
View Solution

એક પદાર્થના અણુનો કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ $10^{-29} \text{ C m}$ છે. આ પદાર્થના $2 \text{ mole}$ ને $10^6 \text{ V m}^{-1}$ ના મજબૂત સ્થિર વિદ્યુત ક્ષેત્ર દ્વારા (ઓછા તાપમાને) ધ્રુવીભૂત કરવામાં આવે છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? ($1 \text{ mole}$ પદાર્થમાં $6 \times 10^{23}$ અણુઓ હોય છે.)

એક ઇલેક્ટ્રિક ડાયપોલને $4 \times 10^5 \,N/C$ ની તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્ર સાથે $60^{\circ}$ ના ખૂણે મૂકવામાં આવે છે. તે $8 \sqrt{3} \,Nm$ જેટલું ટોર્ક અનુભવે છે. જો ડાયપોલની લંબાઈ $4 \,cm$ હોય,તો ડાયપોલ પરનો વિદ્યુતભાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo