જ્યારે પ્રકાશનું ઘટ્ટ માધ્યમમાં વક્રીભવન થાય છે,ત્યારે,

  • A
    તેની તરંગલંબાઈ અને આવૃત્તિ બંને વધે છે.
  • B
    તેની તરંગલંબાઈ વધે છે પરંતુ આવૃત્તિ બદલાતી નથી.
  • C
    તેની તરંગલંબાઈ ઘટે છે પરંતુ આવૃત્તિ બદલાતી નથી.
  • D
    તેની તરંગલંબાઈ અને આવૃત્તિ બંને ઘટે છે.

Explore More

Similar Questions

જ્યારે પ્રકાશનું કિરણ માધ્યમ $i$ માંથી માધ્યમ $j$ માં પ્રવેશે,જો $_i\mu_j$ એ વક્રીભવનાંક દર્શાવે છે,તો $_2\mu_1 \times _3\mu_2 \times _4\mu_3$ નો ગુણાકાર શું થાય?

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ કાચ-હવાના અંતરાય પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. જો હવાનો વક્રીભવનાંક $1$ હોય,તો વક્રીભવનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)? $[\sin 45^{\circ} = \frac{1}{\sqrt{2}}, \sin 90^{\circ} = 1]$

કઈ ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે નથી?

પ્રકાશનું કિરણ ચાર પારદર્શક માધ્યમોમાંથી પસાર થાય છે,જેના વક્રીભવનાંક $n_{1}$,$n_{2}$,$n_{3}$ અને $n_{4}$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તમામ માધ્યમોની સપાટીઓ સમાંતર છે. જો નિર્ગમન કિરણ $DE$ એ આપાત કિરણ $AB$ ને સમાંતર હોય,તો

હવામાં સોડિયમ પ્રકાશની તરંગલંબાઇ $5890 \ \mathring{A}$ છે. હવામાં પ્રકાશનો વેગ $3 \times 10^8 \ m/s$ છે. $1.6$ વક્રીભવનાંક ધરાવતા કાચમાં પ્રકાશની તરંગલંબાઇ આશરે કેટલી હશે?......$\mathring{A}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo