જ્યારે સલ્ફર ડાયોક્સાઈડ વાયુને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે કયો અદ્રાવ્ય પદાર્થ બનવાને કારણે દ્રાવણ દૂધિયું બને છે?

  • A
    $CaCO_3$
  • B
    $CaSO_4$
  • C
    $CaSO_3$
  • D
    $Ca(OH)_2$

Explore More

Similar Questions

બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

નીચેના વિધાન માટે ખરું કે ખોટું લખો:
પ્રક્રિયા $Zn(s) + CuSO_4(aq) \longrightarrow ZnSO_4(aq) + Cu(s)$ એ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે.

તાપમાનમાં ફેરફાર થતો હોય તેવી પ્રક્રિયાનું ઉદાહરણ સાથે રાસાયણિક સમીકરણ લખો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા(ઓ) દ્વિવિસ્થાપન પ્રક્રિયા(ઓ) છે?
$(i)$ $Pb + CuCl_{2} \rightarrow PbCl_{2} + Cu$
$(ii)$ $Na_{2}SO_{4} + BaCl_{2} \rightarrow BaSO_{4} + 2NaCl$
$(iii)$ $C + O_{2} \rightarrow CO_{2}$
$(iv)$ $CH_{4} + 2O_{2} \rightarrow CO_{2} + 2H_{2}O$

જ્યારે તાંબાના તારને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં રાખવામાં આવે છે,ત્યારે જોવા મળે છે કે દ્રાવણ વાદળી-લીલા રંગનું થઈ જાય છે.
$(a)$ આ અવલોકન સમજાવો.
$(b)$ થતા ફેરફારને દર્શાવતું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo