જ્યારે નિર્બળ વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતાને તેની સાંદ્રતાના વર્ગમૂળ $(\sqrt{C})$ સામે આલેખવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું જોવા મળે છે?

  • A
    $A$. અનંત મંદને મોલર વાહકતામાં થોડો ઘટાડો જોવા મળે છે.
  • B
    $B$. અનંત મંદને મોલર વાહકતામાં થોડો વધારો જોવા મળે છે.
  • C
    $C$. સાંદ્રતામાં વધારો થતાં મોલર વાહકતામાં તીવ્ર વધારો થાય છે.
  • D
    $D$. સાંદ્રતામાં વધારો થતાં મોલર વાહકતામાં તીવ્ર ઘટાડો થાય છે.

Explore More

Similar Questions

આયનિક દ્રાવણની અવરોધકતા માપવા સાથે સંકળાયેલી મુશ્કેલીઓ પર નોંધ લખો.

નિર્બળ એસિડ $(HA)$ નો આયનીકરણ અચળાંક $\Lambda _m^\infty$ અને $\Lambda _m$ ના સંદર્ભમાં શું થાય?

$25^o C$ તાપમાને પાણીમાં $NaOAc$ અને $HCl$ ની અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $91.0 \, S \, cm^2/mol$ અને $426.2 \, S \, cm^2/mol$ છે. $HOAc$ ની અનંત મંદને મોલર વાહકતા ગણવા માટે કયા પદાર્થની મોલર વાહકતા બાદ કરવી પડે?

કોષ અચળાંકનો એકમ શું છે?

$23 \ ^oC$ તાપમાને $0.1 \ N \ KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.012 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. સમાન તાપમાને દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $55 \ \Omega$ માલૂમ પડ્યો હતો. તો કોષ અચળાંક .............. $cm^{-1}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo