જ્યારે કોઈ વાહક તારમાંથી તેની લંબાઈની દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય,ત્યારે વિદ્યુતક્ષેત્રનું અસ્તિત્વ હોવું જોઈએ

  • A
    તારની બહાર પરંતુ તેને લંબ
  • B
    તારની બહાર પરંતુ તેને સમાંતર
  • C
    તારની અંદર પરંતુ તેને સમાંતર
  • D
    તારની અંદર પરંતુ તેને લંબ

Explore More

Similar Questions

મોબિલિટી (mobility) ની વ્યાખ્યા આપો અને તેનો $SI$ એકમ લખો.

સેલ સાથે જોડાયેલા વાહક તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $V_{d}$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે,તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો થશે?

એક વર્તુળાકાર આડછેદ ધરાવતા તારમાં વિદ્યુતપ્રવાહ વહે છે,જેમાં મુક્ત ઇલેક્ટ્રોન સરેરાશ ડ્રિફ્ટ વેગ $\vec v$ થી ગતિ કરે છે. જો બમણી ત્રિજ્યા ધરાવતા તારમાં સમાન વિદ્યુતપ્રવાહ વહે,તો નવો સરેરાશ ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

Difficult
View Solution

$E$ emf ધરાવતો એક વિદ્યુત કોષ $d$ વ્યાસ અને $l$ લંબાઈના તાંબાના તાર સાથે જોડાયેલ છે. તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v_{d}$ છે. જો તારની લંબાઈ બદલીને $2l$ કરવામાં આવે, તો તાંબાના તારમાં ઇલેક્ટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ કેટલો થશે?

એક ધાતુમાં, વિદ્યુતભાર વાહકની ઘનતા $9.1 \times 10^{28} \,m^{-3}$ છે અને તેની વિદ્યુત વાહકતા $6.4 \times 10^7 \,S \,m^{-1}$ છે. જ્યારે ધાતુ પર $10 \,N C^{-1}$ નું વિદ્યુતક્ષેત્ર લગાડવામાં આવે છે, ત્યારે ધાતુમાં ઇલેક્ટ્રોનના બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય કેટલો હશે? (ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \,kg$; ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \,C$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo